ટેસ્ટ : ભારતનું બંધારણ ટેસ્ટ - 16
1.
ભારતમાં સૌપ્રથમ લોકસભા ચૂંટણી ક્યારે યોજાઈ હતી?
2.
ડો.એ.પી.જે.અબ્દુલ કલામે નીચેનામાંથી કયું પુસ્તક લખ્યું ન હતું ?
3.
વોરન હેસ્ટિંગ્સ કયા વર્ષમાં ભારતના (બંગાળના) પ્રથમ ગવર્નર-જનરલ બન્યા ?
4.
નીચેનામાંથી કઈ યાદીમાં જાહેર વ્યવસ્થાનો વિષય છે?
5.
"યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC)" ની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી?
6.
વડાપ્રધાનને કોણ ચૂંટે છે?
7.
"રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ"(NHRC) મા કેટલા સભ્યો હોય છે?
8.
ભારતના "ચૂંટણીપંચ" ની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી?
9.
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં "નાણાપંચ" નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
10.
તમામ કેન્દ્રીય મંત્રીઓને કોના દ્વારા નિયુક્ત કરવામાં આવે છે ?
11.
1965માં પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન નીચેનામાંથી કોણે દેશના વડાપ્રધાન પદ સંભાળ્યું હતું?
12.
ભારતના રાષ્ટ્રપતિ કેટલી વખત ફરીથી ચૂંટાઈ શકે છે ?
13.
7મો બંધારણીય સુધારો શાનાથી સંબંધિત છે :
14.
બંધારણ સભાના બંધારણીય સલાહકાર કોણ હતા ?
15.
ભારતનું રાષ્ટ્રીય ફૂલ ________ છે.
16.
રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂંક કોણ કરે છે ?
17.
નીચેનામાંથી કોને 'બંધારણનો આત્મા' તરીકે વર્ણવવામાં આવ્યો છે ?
18.
ભારતમાં એકલ નાગરિકતાનો સિદ્ધાંત ક્યાંથી લેવામાં આવ્યો ?
19.
ભારતીય બંધારણનો કયો ભાગ મૂળભૂત અધિકારો સાથે સંબંધિત છે ?
20.
બંધારણના કયા સુધારાએ બંધારણમાં શિક્ષણનો અધિકાર પ્રદાન કરતી નવી કલમ 21A દાખલ કરી ?
21.
ભારતીય બંધારણમાં સમવર્તી યાદીનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવ્યો હતો?
22.
ક્યા અનુચ્છેદ હેઠળ પંચાયતોને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે?
23.
નીચેનામાંથી કયો નિર્દેશક સિદ્ધાંત નથી?
24.
નીચેનામાંથી કયા ભારતીય વડાપ્રધાને લોકસભામાં અવિશ્વાસના મતનો સામનો કરતા પહેલા રાજીનામું આપ્યું હતું?
25.
નીચેનામાંથી કોની રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરાતી નથી?
26.
1924 માં, કોના દ્વારા બ્રિટિશ સરકાર પાસે એવી માંગ કરવામાં આવી હતી કે ભારતીય બંધારણના નિર્માણ માટે બંધારણ સભાની રચના કરવામાં આવે?
27.
નીચેનામાંથી કયું યોગ્ય રીતે મેળ ખાતું નથી?
28.
નવા બંધારણ હેઠળ ભારતને સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક તરીકે જાહેર કરવા માટે 26 જાન્યુઆરી શા માટે પસંદ કરવામાં આવી?
29.
નીચેનામાંથી કયા અધિનિયમ હેઠળ ભારતમાં પ્રથમ વખત સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી?
30.
બંધારણ સભાના કેટલા સત્રો યોજાયા હતા ?