ટેસ્ટ : ભારતનું બંધારણ ટેસ્ટ - 15

1. 
સંસદમાં કોરમની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે?
2. 
ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે કોઈ રાજયપાલનો એવો અભિપ્રાય થાય કે, એગ્લો-ઇંડિયન સમુદાયને રાજયની વિધાનસભામાં પ્રતિનિધિત્વ હોવું જોઈએ અને તેને તેમાં પુરૂતુ પ્રતિનિધિત્વ મળ્યું નથી તો તે સમુદાયના એક સભ્યને વિધાનસભામાં તેઓ નિયુક્ત કરી શકે છે?
3. 
સંઘના હિસાબોને લગતા કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ(CAG)ના અહેવાલો કોને સુપ્રત કરવામાં આવે છે ?
4. 
નીચેના પૈકી કોણ સંસદના બંને ગૃહોમાં બોલી શકે છે ?
5. 
નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ?
6. 
ભારતીય સંસદીય પદ્ધતિમાં “સરકારી વિધેયક” એટલે શું?
7. 
રાષ્ટ્રપતિ શાસન હેઠળનાં રાજયનું અંદાજપત્ર _______
8. 
જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે ?
9. 
કેન્દ્રિય જાહેર સેવા આયોગ (UPSC) પોતાના વાર્ષિક અહેવાલ કોને સુપરત કરે છે?
10. 
ભારતના કયા રાજ્ય વિધાનપરિષદ ધરાવે છે?
11. 
ભારતના એટર્ની જનરલ માટે કયું વિધાન સત્ય નથી?
12. 
ગુજરાતમાં સૌ પ્રથમ માહિતી અધિકાર નિયમ (RTI Act) કયારથી અમલમાં આવ્યો?
13. 
"સર્વોચ્ચ ન્યાયાલયે પ્રતિપાદિત કરેલો કાયદો ભારતના રાજ્યક્ષેત્રની અંદરના તમામ ન્યાયાલયને બંધનકર્તા રહેશે." આ પ્રમાણેની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે?
14. 
કુમળી વયના બાળકોની સંભાળ અને છ વર્ષથી નીચેની વયના બાળકોને શિક્ષણ આપવાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે?
15. 
'ભારતના એક નિયંત્રક મહાલેખા પરીક્ષક રહેશે' આ જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે?
16. 
કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન 'મંડલ આયોગ'ની રચના કરવામાં આવી?
17. 
1946માં મળેલ ભારતની સૌ પ્રથમ બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષનું નામ જણાવો.
18. 
ભારતીય બંધારણના આર્ટિકલ – 143 અન્વયે રાષ્ટ્રપતિ જ્યારે ઉચ્ચતમ ન્યાયાલયનો અભિપ્રાય માંગે ત્યારે ભારત સરકારનું પ્રતિનિધિત્વ કોણ કરે છે?
19. 
ભારતની બંધારણીય સભામાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનનો કયા દિવસે સ્વીકાર કરવામાં આવ્યો?
20. 
‘સંઘની રાજભાષા દેવનાગરી લિપિવાળી હિન્દી રહેશે.' આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે?
21. 
ભારતીય સંવિધાનના કયા આર્ટિલમાં કટોકટીની ઉદ્ઘોષણાની જોગવાઈ કરવામાં આવેલ છે?
22. 
ભારતીય સંસદમાં 'પબ્લિક એકાઉન્ટ કમિટી' કુલ કેટલા સભ્યોની બનેલી હોય છે?
23. 
અંદમાન અને નિકોબાર કેન્દ્રશાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે?
24. 
ભારતના ક્યા રાષ્ટ્રપતિએ તેમને મળેલી વિશેષ સતા (પોકેટ વીટો) અંતર્ગત સંસદે પસાર કરેલ બીલ લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખ્યું હતું?
25. 
નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી?
26. 
ભારતની સંવિધાનના કયા આર્ટિકલમાં વહીવટી ટ્રિબ્યુનલોની જોગવાઈ કરવામાં આવેલ છે?
27. 
ભારતીય બંધારણ અન્વયે કોઈ જ્ઞાતિ કે પેટાજ્ઞાતિનો અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવો કે કેમ તેનો નિર્ણય કરવાની સતા કોને આપવામાં આવેલ છે?
28. 
એટર્ની જનરલનું મહેનતાણું કોણ નક્કી કરે છે?
29. 
નીચેનામાંથી કયું યોગ્ય રીતે મેળ ખાતું નથી?
30. 
બંધારણ સભાના કેટલા સત્રો યોજાયા હતા?