ટેસ્ટ : ગુજરાતી ભાષા ટેસ્ટ – 02
2.
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો. - લેખુ
3.
વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય :
4.
નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'પરિત્રાણ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો.
5.
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો - 'નરસિંહ'
6.
નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. - 'ઉદધિ'
7.
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો.
8.
કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.
9.
વિરોધી શબ્દ શોધો : અટડું
10.
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.
11.
બેઠો બેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં - પંક્તિ ક્યાં છંદમાં છે?
12.
નીચે આપેલા સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.
'ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી'
13.
નીચેનામાંથી અઘોષ વ્યંજનો ક્યાં છે?
14.
આ ડાળ ડાળ જાણે રસ્તા વસંતના - ક્યો અલંકાર છે?
15.
નીચેનામાંથી 'રામેશ્વર' ની સાચી સંધિ શોધો.
16.
ભાવવાચક સંજ્ઞાને ઓળખો.
17.
મનહર છંદમાં કેટલા અક્ષર હોય છે?
18.
નીચેનામાંથી કઈ જોડણી સાચી છે?
19.
નીચેનામાંથી કયો માત્રામેળ છંદ નથી?
20.
ભવાઈના પ્રણેતાનું નામ જણાવો.
21.
પ્રેમભક્તિ કોનું ઉપનામ છે?
22.
'જ સ જ સ ય લ ગા' - આ બંધારણ કયા છંદમાં છે?
23.
' મહારાજ તો ખુશ ખુશ થઈ ગયા ! ' વાક્યમાં નિપાત જણાવો.
24.
' મયૂરવાહિની ' શબ્દનો સમાસ ઓળખાવો.
25.
' જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ ' - અલંકાર ઓળખાવો.