ટેસ્ટ : ગુજરાતનો ઇતિહાસ & ભૂગોળ ટેસ્ટ - 20

1. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
2. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
3. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
4. 
ભીલ જનજાતિમાં ગાંધર્વ લગ્ન માટે નીચેના પૈકી કયા શબ્દનો પ્રયોગ થાય છે?
5. 
નીચેના પૈકી કયા વૈભવી સ્થાપત્યો પલ્લવો દ્વારા બાંધવામાં આવ્યા હતા?
1). કૈલાશનાથર મંદિર (કાંચીપૂરમ)
2). કોટિકાલ મંડપ (મહાબલીપૂરમ)
3). એરોવતેશ્વર મંદિર (દારાસુરમ)
6. 
પ્રાકૃતિક ચિકિત્સા માટેની વિવિધ ઔષધિય વનસ્પતિઓનું અપૂર્વ સંગ્રહાલય _________ ખાતે આવેલું છે.
7. 
સ્ત્રીપાત્રો ભજવવા માટે વિખ્યાત એવા નીચેના પૈકી કયા અભિનેતાએ ‘અભિનયપંથે’ નામની આત્મકથા લખી છે?
8. 
પંચમહાલના આદિવાસીઓમા નીચેના પૈકી કઈ ખેત પદ્ધતિ પ્રચલિત છે?
9. 
આદિવાસી ગીતોમાં ‘તાજ વગરના રાજા’ તરીકે કોણ ઓળખાય છે?
10. 
નીચેના પૈકી કયા ગુજરાતી ભક્તિ કવિ 15મી સદીના છે?
1. પ્રેમાનંદ 2. નરસિંહ મહેતા 3. દલપતરામ
11. 
સંગીત સમ્રાટ તાનસેન કયા વાદ્યના નિષ્ણાત હતા?
12. 
નીચેના પૈકી કયા કલાકારે પગમાં સોનાનો તોડો પહેરીને પરંપરાગત ગુજરાતી નાટકમાં રાજા ભગીરથીનું પાત્ર ભજવ્યું હતું?
13. 
‘એભલ મંડપ’ અને ‘ચૈત્યગૃહ’ સાથેની ગુફાઓ ________ ખાતે આવેલી છે.
14. 
સુરતનો ઝરી-સોનાનો ઉદ્યોગ નીચેના પૈકી કયા સમયગાળાનો છે?
15. 
‘કાકડા નૃત્ય’________ દેવને પ્રસન્ન કરવા માટે થાય છે.
16. 
નીચેના પૈકી કોને અંગ્રેજ સરકારનો ‘સર’ નો ખિતાબ મળ્યો અને તેઓ અમદાવાદ શહેરના નગરપતિ બન્યા હતા?
17. 
નીચેના પૈકી કઈ ગુજરાતી ફિલ્મો ઓસ્કાર એવોર્ડ માટે શ્રેષ્ઠ વિદેશી ભાષા ફિલ્મના વર્ગમાં નામાંકિત થઈ છે?
1. રેવા
2. વીર હમીરજી
3. ધ ગુડ રોડ
4. હેલારો
18. 
વાઘેલા રાજવંશના રાણા વીરસિંહની યાદમાં રાજ્યમાં પાણીની તંગીની તકલીફો દૂર કરવા માટે શેનું નિર્માણ કરવવામાં આવ્યું?
19. 
નીચેના પૈકી કઈ ઇમારતની ડિઝાઇન લી કોર્બુઝીયે દ્વારા કરવામાં આવી ન હતી?
1. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેંટ, અમદાવાદ
2. મિલ ઓનર્સ એસોસયેશન, અમદાવાદ
3. ગાયકવાડ પેલેસ, વડોદરા
4. સંસ્કાર કેન્દ્ર મ્યુઝિયમ, અમદાવાદ
20. 
“તારી આંખનો અફીણી, તારા બોલનો બાંધણી” ગીત નીચેના પૈકી કઈ ગુજરાતી ફિલ્મનું હતું?
21. 
નીચેના પૈકી કયા જોડકાઓ યોગ્ય રીતે જોડાયેલા છે?
1. બિંદુસાર : અમિત્રાઘટ
2. સમુદ્રગુપ્ત : પરાક્રામક
3. કુમારગુપ્ત : મહેન્દ્રદિત્ય
4. સ્કંદગુપ્ત : કર્માદિત્ય
22. 
કાલીબંગા ________ નદીના સૂકા તટ ઉપર આવેલું હતું.
23. 
નીચેના પૈકી કઈ પંક્તિ કબીરની નથી?
24. 
ગુજરાત પ્રવાસન માટે ‘કુછ દિન તો ગુજારિયે ગુજરાત મેં’ અને ‘ખુશ્બુ ગુજરાત કી’ અભિયાનનું આલેખન કોણે કર્યું હતું?
25. 
નીચેના પૈકી કોણે લોકપ્રિય સામાયિક ‘જનકલ્યાણ’ શરૂ કર્યું હતું?
26. 
મોહેં-જો-દડો માંથી મળી આવેલાં દાઢીવાળા પુરુષની અર્ધ-પ્રતિમા _______ ની બનેલી છે.
27. 
ઋગ્વેદમાં ગાયત્રી મંત્ર નીચેના પૈકી કઈ દેવીને સમર્પિત કરવામાં આવ્યો છે?
28. 
નીચેના પૈકી કયું/કયા/ વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. ભાવનગર મહારાજા તખતસિંહજીએ ભાવનગર-વઢવાણ રેલ્વે લાઇનને ડિસેમ્બર 1880માં મંજૂરી આપી.
2. ખંડેરાવ ગાયકવાડે 1908માં બેન્ક ઓફ બરોડાની સ્થાપના કરી.
3. સયાજીરાવ ત્રીજાએ ગાયકવાડ બરોડા સ્ટેટ રેલ્વે 1862માં શરૂ કરી.
29. 
ભારત સાથે વેપાર કરવા જોઇન્ટ સ્ટોક કંપની સૌ પ્રથમ શરૂ કરનાર ________ હતા.
30. 
ગુપ્ત કાળના પ્રખ્યાત કવિ ભાસની નીચેના પૈકી કઈ ક્રુતિ/કૃતિઓ નથી?
1. ચારુદત્ત
2. બાલચરિત
3. રાવણવધ