ટેસ્ટ : ગુજરાતનો ઇતિહાસ & ભૂગોળ ટેસ્ટ – 19

1. 
મહાત્મા ગાંધીની પ્રખ્યાત 'દાંડી કૂચ'થી કયું ભારતીય જન આંદોલન શરૂ થયું હતું?
2. 
નીચેના રાષ્ટ્રવાદી નેતાઓમાંથી કોણ 'દેશબંધુ' તરીકે પ્રખ્યાત હતા?
3. 
જ્યારે બ્રિટિશ ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી ખસેડવામાં આવી ત્યારે ભારતના વાઇસરોય કોણ હતા?
4. 
ગુજરાત સરકારે કયા ફળનું નામ બદલીને કમલમ રાખવાનો નિર્ણય લીધો હતો?
5. 
કચ્છના અખાત અને ખંભાતના અખાત વચ્ચે સિંધુ ખીણની સંસ્કૃતિનું કયું સ્થળ આવેલું છે?
6. 
ગુજરાત રાજ્ય તેમજ દેશભરના નાગરિકો આપણી ભાષાને સંપૂર્ણ રીતે જાણી શકે એ હેતુસર ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ શબ્દકોશ કોના દ્વારા તૈયા૨ ક૨ી પ્રકાશિત કરવામાં આવ્યો ?
7. 
અરવિંદ ઘોષે કયા પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી હતી ?
8. 
‘જેસલ-તોરલ'ની કથામાં તોરલરાણી મૂળ કોના પત્ની હતા ?
9. 
ગુજરાત રાજ્યના સુરત જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
10. 
અમદાવાદને કયા વર્ષમાં ભારતનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું?
11. 
ગુજરાત પર શાસન કરનાર વાઘેલા વંશના છેલ્લા શાસક કોણ હતા?
12. 
ઉકાઈ ડેમ ગુજરાત રાજ્યનો બીજો સૌથી મોટો ડેમ છે. તે ડેમની ઊંચાઈ કેટલી છે?
13. 
વહાલી દિકરી યોજના હેઠળ, ગુજરાત સરકાર પ્રથમ બાળકીના જન્મ પર પરિવારોને કેટલી રકમની સબસિડી આપે છે?
14. 
પ્રથમ મૌલિક ગુજરાતી નાટક ‘ગુલાબ’______ દ્વારા લખાયું હતું.
15. 
નીચેના પૈકી કઈ યોજના “એક જિલ્લો, એક ઉત્પાદન’ (One District, One Product) સાથે સંકળાયેલી છે ?
16. 
1537 માં પોર્ટુગીઝ સૌરાષ્ટ્ર કાંઠે ગુજરાતનું ______ બંદર કબજે કર્યું.
17. 
ઘેલા નદીના કિનારે આવેલ ઘેલા-સોમનાથ કયા જિલ્લામાં આવેલું છે?
18. 
મધ્યપ્રદેશની સીમાને ગુજરાત રાજ્યના કયા બન્ને જિલ્લાની સીમા મળે છે?
19. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે?
20. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે?
21. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે?
22. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે?
23. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે?
24. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે?
25. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે?
26. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે?
27. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે?
28. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે?
29. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે?
30. 
મહાત્મા ગાંધી વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે.?