ટેસ્ટ : ગુજરાતનો ઇતિહાસ & ભૂગોળ ટેસ્ટ – 16
1.
કાકોરી ટ્રેન ઘટના બાબતે કયું વાક્ય અયોગ્ય છે?
2.
નીચેનામાંથી કયું/કયાં વાક્ય અયોગ્ય છે?
1. ચંપારણ સત્યાગ્રહ એ ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ હતો.
2. ખેડા સત્યાગ્રહ ગુજરાતનો સૌપ્રથમ સત્યાગ્રહ છે.
3. અસહકારની ચળવળ ભારતની સૌ પ્રથમ રાષ્ટ્રીય ચળવળ કહી શકાય.
4. રાજકોટ સત્યાગ્રહએ ગાંધીજીનો સફળ સત્યાગ્રહ છે.
5. ગાંધીજીની ભારતમાં સૌપ્રથમ ભૂખ હડતાળ “અમદાવાદ મિલ મજૂર' ઘટના છે.
3.
નીચેનામાંથી કયું વાક્ય અયોગ્ય છે?
4.
નીચેનામાંથી કયું વાક્ય અયોગ્ય છે.
5.
નીચેનામાંથી કયું વાક્ય અયોગ્ય છે.
6.
મોર્લે મિન્ટો એક્ટ બાબતે ક્યું વિધાન યોગ્ય છે?
7.
નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે?
8.
બંગાળના ભાગલા બાબતે કયું વિધાન અયોગ્ય છે?
9.
ગુજરાતમાં “પીપાવાવ” નીચેનામાંથી કયા માટે જાણીતું છે?
10.
ગુજરાતમાં હડપ્પીય સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ કઈ સાલમાં પ્રાપ્ત થયેલા ?
11.
સિન્ધુ ઘાટી સભ્યતા નુ નીચેના પૈકી કયું સ્થળ ગુજરાતમાં આવેલું છે ?
12.
ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલયનાં સ્થાપક કોણ હતા?
13.
ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના કોણે કરી હતી?
14.
પ્રથમ અંગ્રેજ મૈસુર વિગ્રહનો સમયકાળ જણાવો.
15.
એપ્રિલ 1916માં બાલ ગંગાધર તિલક દ્વારા ઈન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કઈ જગ્યાએ કરવામાં આવી હતી?
16.
ઉપનિષદોના વિચારોનો વિકાસ કોણે કર્યો હોવાનું મનાય છે?
17.
હિંદ છોડો આંદોલનમાં ક્યા દિવસે ગાંધીજી અને અન્ય નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી?
18.
દુષ્કાળમાં રાહત આપવા ________ એ ‘‘ભાવનગર દરબાર બેંક’ની સ્થાપના કરી જે ખેડૂતો અને વેપારીઓને સહાય કરતી હતી.
19.
ગુજરાત કોલેજ ખાતે હાથમાં ધ્વજ લઇને કોલેજ કમ્પાઉન્ડમાં પ્રવેશેલ વિનોદ કિનારીવાલા કયા આંદોલન દરમ્યાન શહીદ થયા હતા?
20.
ગુજરાતમાં 'હૈડિયાવેરો' નામે વેરો નીચે પૈકીના કયા એક સત્યાગ્રહ સાથે સંકળાયેલો છે?
21.
વસ્તુપાલ અને તેજપાલ એ બનાવેલ મલ્લીનાથનું મંદિર ક્યાં આવેલું છે?
22.
દાદા હરિની વાવ _______ માં આવેલી છે.
23.
નીચેની વિગતોને સમયાનક્રમુ પ્રમાણે ગોઠવો :
1. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના
2. હોમ રૂલ ચળવળ
3. રાજધાનીનું કલકત્તાથી દિલ્હી સ્થળાંતર
4. સ્વદેશી ચળવળ
24.
કર્કવૃત ગુજારાતના કયા જિલ્લાઓ માંથી પસાર થાય છે ?
25.
ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો ?
26.
ભારતમાં એક શિંગી ગેંડા ક્યા વસે છે?
27.
PUCનું પૂરું નામ જણાવો.
28.
ઘોરાડ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?
29.
ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાને નીચે જણાવ્યા જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
30.
નીચેનામાંથી કયું વાક્ય અયોગ્ય છે.