ટેસ્ટ : ગુજરાતનો ઇતિહાસ & ભૂગોળ ટેસ્ટ – 15

1. 
ગુજરાતની નદીઓ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.
2. 
ગુજરાતમાં મનાવાતા વિવિધ ઉત્સવો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.
3. 
કર્માબાઈનું તળાવ ક્યા આવેલું છે?
4. 
સુરત પ્રજાસમાજની સ્થાપના કોણે કરી હતી?
5. 
ગુજરાતમાં મનાવાતા વિવિધ ઉત્સવો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.
6. 
ગુજરાતના તળાવ સરોવર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.
7. 
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.
8. 
નીચેના પૈકી ક્યું સ્થાપત્ય અમદાવાદમાં આવેલું નથી?
9. 
સુંદરી, સુરાંદો અને મોરચંગ સંગીત વાદ્યો ક્યા વિસ્તારના છે?
10. 
ખેડા જિલ્લાના ક્યા તાલુકામાં રાણીવાવ આવેલી છે?
11. 
અલ્પા સરોવર પાટણ જિલ્લાના ક્યા તાલુકામાં આવેલું છે?
12. 
ક્યા જિલ્લાના માધવપુર ખાતે પ્રતિ વર્ષ ચૈત્રી સુદ નોમથી 5 દિવસ માધવરાયના મેળાનું આયોજન થાય છે.
13. 
શાહ આલમનો મેળો કયા ભરાય છે?
14. 
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.
15. 
નીચેના પૈકી ક્યાં વિસ્તારનો સમાવેશ વિશ્વ વારસા સ્થળ (World Heritage Site) માં થયેલો નથી?
16. 
મોઢેરાનાં સૂર્યમંદિરની સ્થાપત્ય શૈલી કઈ છે?
17. 
કળા અને સંસ્કૃતિ માટે જાણીતું 'મ્યુનિક' શહેર ક્યા દેશમાં સ્થિત છે?
18. 
ભાવનગરના પાલિતાણા મંદિરો કોને સમર્પિત છે?
19. 
નદી અને તેના ઉદ્ભવ સ્થાન અંગે કઈ જોડ બંધબેસતી નથી?
20. 
ઘેલા સોમનાથ, ગઢડા, અડતળા, નવાગામ, વલભીપુર કઈ નદી કિનારે આવેલા છે?
21. 
ઉદવાડા ક્યા ધર્મના લોકોનું સૌથી મોટું યાત્રાધામ ગણાય છે?
22. 
ઉદ્યોગ માટે જાણીતા શહેરો અંગે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી?
23. 
સોયથી ભરેલા ભરતકામને શું કહેવાય છે?
24. 
શેઢી નદીનું અન્ય નામ જણાવો.
25. 
કાલુ માછલી કઈ નદીમાંથી મળે છે?
26. 
ગુજરાતી વિશ્વ કોષમાં કોનું વિશિષ્ટ યોગદાન રહેલું છે?
27. 
ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ જણાવો.
28. 
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા?
29. 
ગુજરાતમાં સમાજ સુધારા માટે જાણીતાં દુર્ગારામ મહેતાનો જન્મ ક્યા થયો હતો?
30. 
વચનામૃત ગ્રંથની રચના કોણે કરી હતી?