ટેસ્ટ : સામાન્ય વિજ્ઞાન ટેસ્ટ – 09

1. 
ઉપગ્રહો વિશે નીચેના પૈકી કયું/કયા વિધાન/ વિધાનો સાચું સાચાં છે ?
2. 
સામાન્ય રીતે કોલેસ્ટેરોલ સ્તર _________ સાથે સંબંધીત હોય છે.
3. 
આંત્રપુચ્છ (Appendix) એ માનવશરીરના _________ ભાગ સાથે જોડાયેલુ હોય છે.
4. 
વૈજ્ઞાનિક અને ઔદ્યોગીક સંશોધન પરિષદ અંગે નીચેનામાંથી કયાં વિધાનો સાચાં છે ?
1). તેની સ્થાપના વર્ષ 1942 માં થઈ હતી.
2). તેની અંતર્ગત 38 સંશોધન પ્રયોગશાળાઓ/સંસ્થાઓ આવેલા છે.
3). 1967માં સૌપ્રથમ ભારતીય ટ્રેક્ટર સ્વરાજ વિકસિત કર્યું.
5. 
DNA રસી વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1). આ રસી બેક્ટેરિયલ DNA ના નાના વર્તુળાકાર અંશની બનેલી હોય છે.
2). આ રસીમાં એન્ટિજનનું વહન કરતાં બેક્ટેરિયલ DNAનો અંશ સીધો જ માનવને આપવામાં આવે છે.
3). તે એન્ટિજનને વિમુક્ત કરે છે જે આપણા રોગપ્રતિકારક તંત્રને સક્રિય કરે છે.
6. 
સ્નાયુઓના સંકોચન માટે માનવશરીરને નીચેના પૈકી કયું ખનીજ/ કયા ખનિજોની જરૂરિયાત હોય છે?
1). કેલ્શિયમ
2). લોહ
3). સોડિયમ
7. 
મોટર વાહન અધિનિયમ હેઠળ, હોર્નના અવાજની મર્યાદા ________ ડેસીબલ સુનિશ્ચિત કરેલ છે.
8. 
દ્રશ્યમાન રંગોના વર્ણપટમાં કયા રંગનું આવર્તન સૌથી નિમ્નતમ હોય છે.
9. 
વિદ્યુત પ્રતિરોધકના પામ માટે કયો એકમ વપરાય છે ?
10. 
માનવ શરીરમાં હિમોગ્લોબિનનું કાર્ય નીચેના પૈકી કયું છે?
11. 
રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1). કૃમિ ચેપો બાબતે જાગૃતિ ઊભી કરવા માટે ભારતભરમાં મનાવાતા દ્વિવાર્ષિક પ્રસંગ છે.
2). ‘તે સોઇલ ટ્રાન્સમિટેડ હેલમીન્થસ’ તરીકે પણ ઓળખાય છે.
3). વિશ્વ આરોગ્ય સંસ્થાએ સારવાર માટે એલ્બેન્ડાઝોલ ટેબ્લેટના ઉપયોગને માન્ય કર્યો છે.
12. 
માણેક અને નીલમ ________ ના રસાયણિક નામે ઓળખાય છે.
13. 
ભારતને આંખમાં _________ ના ચેપથી થતા ટ્રેકોમાં રોગથી મુક્ત જાહેર કરવામાં આવ્યું.
14. 
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1). ડિપ્થેરિયા : આ હવા દ્વારા થતો બેક્ટેરિયાનો ચેપ છે.
2). ટીનટન : આ એક વાઇરલ ચેપ છે.
3). ઊંટાટિયું : અતિ ચેપી શ્વસન રોગ છે.
4). ડેન્ગ્યુ તાવ : રોગના વાહક થતો વાઇરલ ચેપ છે.
15. 
આલ્કોહોલ ધરાવતા હેન્ડ સેનિટાઈઝરમાં _________ હોઇ શકે છે.
1). ઇથેનોલ
2). આઇસો પ્રોપેનોલ
3). n-પ્રોપેનોલ
4). મિથેનોલ
16. 
પૃથ્વી વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
17. 
પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ ઉપરાંત દૂધમાં નીચેના પૈકી બીજાં કયા પોષક તત્વો હોય છે ?
18. 
નેશનલ બાયોડાઇવર્સિટી ઓથોરીટીનું વડુ મથક ક્યાં આવેલ છે ?
19. 
રોહુ, કતલા અને હિલસા કયા પ્રાણીઓની પ્રજાતિઓ છે ?
20. 
નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
21. 
ભાભા ઓટોમિક રિસર્ચ સેન્ટર દ્વારા નીચેના પૈકી કયા સ્થળે ભૂકંપને સંબધિત પ્રવૃતિઓનું નિયંત્રણ કરવામાં આવે છે ?
22. 
સૌરમંડળ બાબતે નીચેના પૈકી કયું/ કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
23. 
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1). મોટું આંતરડું પાણી અને વિટામિન શોષે છે અને ગુદામાર્ગમાં કચરો ઠાલવે છે.
2). ખોરાકનું રસાયણિક પાચન નાના આંતરડામાં થાય છે.
3). ત્રણ મુખ્ય રૂપાંતરો (પ્રોટીન, ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સ) નાના આંતરડામાં થાય છે.
24. 
વરસાદના ટીપા શા કારણે ગોળાકાર હોય છે?
25. 
વનસ્પતિ કયા નિયમના આધારે જમીનમાંથી પાણી મેળવે છે?