ટેસ્ટ : જનરલ નોલેજ ટેસ્ટ - 23

1. 
મણિપુર રાજ્ય _______ રાજ્યો સાથે સરહદ ધરાવે છે.
2. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
3. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
4. 
UNIX ઓપરેટિંગ સિસ્ટમ સામાન્ય રીતે ________ તરીકે ઓળખાય છે.
5. 
મહારાણા પ્રતાપ કોને 'બુલબુલ' કહેતા હતા?
6. 
સ્ટારબક્સ(StarBucks)ના નવા CEO તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી હતી?
7. 
' ગૌતમ બુદ્ધ ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે?
8. 
નીચેનામાંથી કયું રાજ્ય તેની સરહદ ભૂટાન સાથે વહેંચતું નથી?
9. 
' કાકોરી ટ્રેન લૂંટ ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે?
10. 
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ની સ્થાપના _______ માં થઈ હતી.
11. 
આપણા શરીરના કયા કોષોને "માનવ શરીરના સૈનિકો" કહેવામાં આવે છે?
12. 
' વિટામિન D ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે?
13. 
નીચેનામાંથી કયું મહારત્નની યાદીમાં નથી?
14. 
નાગભટ્ટ નીચેનામાંથી કયા વંશના રાજા હતા?
15. 
' પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRB) ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે?
16. 
' સહારા રણ ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે?
17. 
નીચેનામાંથી કયું આર્યભટ્ટ સાથે સંબંધિત નથી?
18. 
' ઉદય શંકર ' વિશે નીચે આપેલ કયું વિધાન ખોટું છે?
19. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
20. 
નીચેનામાંથી ગ્રેમી એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા સંગીતકાર કોણ હતા?
21. 
અંગ્રેજી કંપની અને બંગાળના નવાબ વચ્ચે પ્લાસીનું યુદ્ધ કયા વર્ષમાં થયું હતું?
22. 
ભારતીય એથ્લેટ સોમદેવ દેવવર્મન કઈ રમત સાથે સંબંધિત છે?
23. 
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનમાં પ્રથમ વખત 'વંદે માતરમ' ગાવામાં આવ્યું હતું?
24. 
ફેસબુક (Facebook) ક્યારે શરૂ થયું હતું ?
25. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
26. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
27. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
28. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
29. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે?
30. 
નીચે આપેલ વિધાનો પૈકી કયો વિધાન ખોટો છે?