ટેસ્ટ : જનરલ નોલેજ ટેસ્ટ – 18

1. 
રમતના મેદાનો અને સ્થળો દર્શાવતા જોડકા માંથી કયું જોડકું યોગ્ય નથી?
2. 
નીચે આપેલ બૌદ્ધ પરિષદોને કાળક્રમાનુસાર ગોઠવો.
1. વૈશાલી
2. રાજગૃહ
3. પાટલીપુત્ર
4. કશ્મીર
3. 
વર્ધા યોજના માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા?
4. 
ઈંદુલાલ યાજ્ઞિકે શરૂ કરેલા સામયિકોમાં નીચેનામાંથી કયા એકનો સમાવેશ થતો નથી?
5. 
મહાગુજરાત આંદોલન સમયની બનેલી ઘટનાઓને કાળક્રમ અનુસાર ગોઠવો.
(1) લોકસભાની ચૂંટણી સમયે જનતા પરિષદના નેતાઓની ધરપકડ
(2) ખાંભી સત્યાગ્રહ
(3) મશાલ સરઘસ
(4) જનતા કરફ્યુ
6. 
શ્યામા પ્રસાદ મુખર્જી _________ ના અગત્યના નેતા હતા.
7. 
1920માં લીગ ઓફ નેશન્સમાં નીચેના પૈકી કોને નવાનગર (જામનગર)માંથી ભારતના પ્રતિનિધિ તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા?
8. 
પ્રાણીઓ અને તેના વિસ્તારની જોડીઓ પૈકી કઈ યોગ્ય છે?
1. મહાકાય હાથી - કર્ણાટક, કેરલ, અસમ
2. એક શિંગી ગેંડો - તમિલનાડુ
3. ઘુડખર - કચ્છનું નાનું રણ, ગુજરાત
4. કસ્તુરી મૃગ - દચિગામ રાષ્ટ્રીય ઉદ્યાન
9. 
નીચના પૈકી કયો વાણિજ્યિક પાક(Commercial crop) નથી?
10. 
નીચેનામાંથી કયું/ કયાં વિધાન/વિધાનો અસત્ય છે?
1. જૂના કાંપવાળી જમીનને 'ખાદર' કહેવાય છે.
2. નવા કાંપવાળી જમીનને 'બાંગર' કહેવાય છે.
3. કાળી જમીન 'રેગુર' તરીકે પણ ઓળખાય છે.
11. 
અટલ ટનલ એ હિમાલય પર્વતમાળાની કઈ શ્રેણીમાં સ્થિત છે?
12. 
વિંધ્યાચળ પર્વતશ્રેણી બાબતે કયું વાક્ય અયોગ્ય છે?
13. 
ભારતમાં આવેલ નીચેનામાંથી કયાં સ્થળો ક્યારેય સૂર્યનાં લંબરૂપ કિરણો પ્રાપ્ત કરતાં નથી?
1. ચંદીગઢ   2. અજમેર
3. નાગપુર  4. ભુવનેશ્વર
14. 
નીચેનામાંથી કયું/કયાં વિધાન/વિધાનો યોગ્ય છે?
1. બનાસ નદીનું પ્રાચીન નામ પર્ણાશા છે.
2. સરસ્વતી નદીનું પ્રાચીન નામ અર્જુના/સારસ્વત છે.
3. બનાસ નદીની સહાયક નદી પુષ્પાવતી છે.
4. સરસ્વતી નદીની સહાયક નદી ભૂખી નદી છે.
15. 
નીચેના વિધાનો ચકાસો.
1. રોસ ટાપુ - સુભાષચંદ્ર બોઝ દ્વીપ
2. નીલ ટાપુ - શહીદ દ્વીપ
3. હેવલોક ટાપુ - સ્વરાજ દ્વીપ
ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન,/વિધાનો અયોગ્ય છે?
16. 
નીચેની જોડીઓ અંગે વિચાર કરો.
(a) ગંગા         i. ભાખરા - નાંગલ
(b) સતલુજ    ii. ટેહરી
(c) મહાનદી  iii. સરદાર સરોવર
(d) નર્મદા      iv. હિરાકુડ
ઉપર આપેલ જોડીમાંથી કઈ યોગ્ય રીતે મેળ ખાય છે?
17. 
નીચેની જોડી અંગે વિચાર કરો.
a) ગેડ પર્વત                 1) હિમાલય
b) અવશિષ્ટ પર્વત       2) બ્લેક ફોરેસ્ટ
c) ખંડ પર્વત                3) અરવલ્લી
d) જ્વાળામુખી પર્વત 4) પાવાગઢ
ઉપર આપેલ જોડીમાંથી કઈ યોગ્ય રીતે મેળ ખાય છે?
18. 
નીચેના પૈકી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી?
19. 
લેખક અને તેની કૃતિઓના જોડકા પૈકી કયું જોડકું યોગ્ય નથી?
20. 
વેપારીઓ દ્વારા કાચા ફળોને ઝડપી પકવવા માટે શાનો ઉપયોગ કરે છે?
21. 
ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા?
22. 
પ્રવર સમિતિ કોની બનેલી હોય છે?
23. 
સ્વતંત્ર સંગ્રામ વખતે કોણે ઉગ્ર ભાષામાં જાહેર કર્યું કે "સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું જંપીશ" જે આઝાદીના ક્રાન્તિકારી લડવૈયાઓનો મંત્ર બની ગયો?
24. 
સોમનાથની સખાતે આવેલા ક્યા વીર રાજવી જેમનુ સોમનાથનુ રક્ષણ કરતા-કરતા સોમનાથ પ્રાગણમા જ વીર મૃત્યુ વહોર્યુ હતુ?
25. 
"કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઇ છે" જેવુ પ્રસિધ્ધ કાવ્ય રચનાકાર કોણ છે?
26. 
સ્પેનની રાજધાની કઈ છે?
27. 
વિશ્વભરમાં દર વર્ષે 'આંતરરાષ્ટ્રીય યુવા દિવસ' કઈ તારીખે ઉજવવામાં આવે છે?
28. 
નીચેનામાંથી કયું વિશ્વ વેપાર સંગઠન (WTO)નું મુખ્ય મથક છે?
29. 
INTERPOL નો અર્થ શું થાય છે?
30. 
'નાઈલ નદી' બાબતે કયું વિધાન સાચું નથી?